PLEASE READ THIS MESSAGE Pls....Pls....Pls...carefully. ↓↓↓ કોઈ પણ વ્યકિત કે બહેનો *રસોઇ* કરતાં પહેલાં પાણી થી હાથ ધોવા અથવા કઈ પણ *અગ્નિ* ની સામે આવતા પહેલા પાણી થી હાથ ધોઇ લેવા. કેમકે તમારા હાથ *સનીટાઈઝર* વાળા હશે ને તમે *sanitizer* લગાવી ને તરત જ ગેસ ચાલુ કરશો, તો તમને હાથ માં જવાળા લાગી નુકસાન પોચી શકે છે આખા *શરીર માં આગ પક્ડી શકે છે. તો ધ્યાન રાખજો પાણી થી *હાથ ધોઈ ને ગેસ ચાલુ કરવો....
Comments
Post a Comment